21 ઓક્ટોબરે ગાંધીનગરના મેયર મામલે થઇ શકે છે જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
21 ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાશે. જેમાં મેયર કોણ બનશે તે અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરનું મેયર પદ અઢી વર્ષ માટે અનુસૂચિત જતી માટે અનામત છે. હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત આ મેયરની રેસમાં આગળ ચાલી રહયા છે.