ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ક્યા મહિલા ધારાસભ્યનુું ઉમેદવારીપત્રક ભરવામાં આવ્યું, જુઓ ગુજરાતી વીડિયો
Continues below advertisement
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન થવાની છે. અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે માન્ય રાખ્યા છે. અધ્યક્ષ તરીકેના ફોર્મને વિપક્ષના નેતાએ સમર્થન આપ્યું છે.દંડક પંકજ દૈસાઇ અને સંસદિય બાબતોના મંત્રી રાજેંદ્ર ત્રીવેદીની હાજરીમાં ફોર્મ ભરાયું હતું.
Continues below advertisement