પોલીસને ખિસ્સામાં રાખવાના BJP MLA મધુ શ્રીવાસ્તવના નિવેદનને નીતિન પટેલે વખોડ્યું

Continues below advertisement

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપના જ  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો હતો કે  કલેકટર અને પોલીસને હું ગજવામાં રાખું છું. એટલું જ નહીં. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમનો કોલર પકડવાની કોઈની તાકાત નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram