'કલેક્ટર અને પોલીસને હું ગજવામાં રાખું છું', BJPના ક્યા ધારાસભ્યએ કર્યો બફાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપના જ એક ધારાસભ્યએ બફાટ કર્યો હતો કે કલેકટર અને પોલીસને હું ગજવામાં રાખું છું. એટલું જ નહીં..તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમનો કોલર પકડવાની કોઈની તાકાત નથી. આ ધારાસભ્ય કોણ છે એ જાણવા જુઓ વીડિયો.