Cabinet Meeting । ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા છૂટવા ન જોઈએ તેવી કાર્યવાહીની સૂચના : Rushikesh Patel
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળને લઈ મુખ્યમંત્રી આકરા પાણીએ
આજે મળેલી કેબિનેટ બેઠકમા અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચના
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા સામે આકરા પગલાં લેવા સૂચના
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અંગેની ચકાસણી 365 દિવસ કરો
માત્ર તહેવારો પૂરતી ખાદ્ય સામગ્રીની ચકાસણી કરો તે યોગ્ય નથી
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા છૂટવા ના જોઈએ તે અંગે કાર્યવાહી કરો