કોણ બનશે મેયરઃ ગાંધીનગર મનપાની વોર્ડ નંબર 3ના લોકોની શું છે સમસ્યા?
કોણ બનશે મેયર કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ ગાંધીનગર મનપાની વોર્ડ નંબર 3ના લોકો સાથે વાતચીત કરી હતી. સ્થાનિકો વિકાસના કાર્યો ઇચ્છે છે. લોકોએ કહ્યું કે રોડ અને ગટરની સફાઇ થતી નથી