Gandhinagar: પેજ પ્રમુખ અને પેજ કમિટી બનાવનાર ભાજપના કાર્યકર્તાઓને PM મોદીનો પત્ર
પેજ પ્રમુખ અને પેજ કમિટી બનાવનારા ભાજપના કાર્યકર્તાઓને વડાપ્રધાન મોદીનો પત્ર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ લખેલા પત્રનું ભાજપે વિતરણ કર્યું હતું. પેજ કમિટી અભિયાન ચલાવનારાઓને પત્રનું વિતરણ કરાયું હતુ.