Surat: બે કોન્સ્ટેબલનો આરોપીઓ પાસેથી લાંચ લેતો વીડિયો વાયરલ

સુરતમાં ડિટેઇન કરેલા આરોપીને અમરોલી પોલીસની વાનમાં જ રૂ.200-200 લઇને છોડી મૂકવાના વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં ગુનો નોંધાયો. ગઈકાલે બે કોન્સ્ટેંબલ આરોપીઓ પાસેથી જામીનના નામે પૈસા ઉઘરાવતા હોય તેવો વિડિયો વાયરલ થયો હતો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola