હિમાચલ પ્રદેશની બોગસ કંપનીના કોરોનાની બનાવટી દવા બનાવી વેચવાના કૌભાંડનો થયો પર્દાફાશ,જુઓ વીડિયો

Continues below advertisement
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની બોગસ કંપનીએ કોરોનાના દર્દીઓને અપાતી ફેવિમેક્સ-200(Favimax-200) અને ફેવિમેક્સ-400 નામની બનાવટી દવાઓનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કંપનીએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ દવાનું વેચાણ કર્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram