કોરોનાને અટકાવવા માટે યોજાયેલી AMCની બેઠકમાં શુ થઈ ચર્ચા, જુઓ વીડિયો
શહેરમાં વકરી રહેલા કોરોના અંગે ડો.રાજીવગુપ્તાએ AMCના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં કોરોના પર કાબૂ મેળવવા લેવાયેલા પગલાઓની સમીક્ષા કરાઈ હતી. સાથે જ બેઠકમાં સંક્રમણ અટકાવવા કોરોના ટેસ્ટિંગ વધારવા અંગે ભાર મુકાયો હતો.
Tags :
Covid-19 Coronavirus AMC Corona Corona Vaccine Rajiv Gupta Transition Corona Guidelines Corona Update Virtual Meeting COVID-19 Corona Case Update