સાણંદ અને ગાંધીનગરમાં આસ્થાના નામે કોરોના નિયમોના ઉડેલા ધજાગરા અંગે રાજકોટની જનતાએ શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement

સાણંદ બાદ ગાંધીનગરમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. આ અંગે રાજકોટની જનતાએ કહ્યું કે, આવા પ્રકારના કાર્યક્રમ આવી સ્થિતિમાં એકદમ ખોટું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram