કોરોનાની સાથે સાથે રાજ્યમાં મ્યુકર માઈકોસિસના કેસમાં ચિંતાજનક વધારો, જાણો શું છે તેના લક્ષણો, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની સાથે સાથે રાજ્યમાં મ્યુકર માઈકોસિસ (Mucormycosis) ના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સુરત (Surat)માં 20 દિવસમાં મ્યુકર માઈકોસિસના 100 નવા કેસ એકનું મૃત્યુ થયું છે. જ્યારે રાજકોટ (Rajkot)માં કોરોનાથી સાજા થયેલા 400 લોકો મ્યુકરમાઈકોસિસના શિકાર બન્યા છે.
Continues below advertisement