ધોરણ 12 સાયન્સના રિપિટર વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15મી જુલાઈના રોજ લેવાનાર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી આજે 11:00 થી ડાઉનલોડ હોલ ટિકિટ કરી શકાશે. શાળાનું ઇન્ડેક્ષ નંબર, મોબાઈલ નંબર કે email id થી ડાઉનલોડ કરી શકાશે