મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવતે રાષ્ટ્રની એકતા વિશે શું આપ્યું નિવેદન?

રવિવારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ(Muslim National Forum) તરફથી આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવતે(Mohan Bhagwat) મહત્વનું નિવેદન(important statement) આપ્યું છે. અહીંયા તેમણે કહ્યું કે, ભારતમાં રહેનારા બધા લોકોના DNA એક જ છે. પછી ભલે તે ગમે તે ધર્મને અનુસરતા હોય. તેમણે કહ્યું કે, રાજકારણ લોકોને એક કરી શકે તેમ નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola