વધતી મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું
01 Jul 2021 06:13 PM (IST)
ગાંધીનગરના કૂડાસણમાં રહેતા પરિવારને મોંઘવારીએ વચ્ચે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ચીજ વસ્તુઓના વધતાં ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
Sponsored Links by Taboola