સુરતની VNSGUની સંલગ્ન કોલેજોમાં ઓનલાઇન પરીક્ષામાં ચોરી, 400થી વધુ પરિક્ષાર્થીઓ પકડાયા
Continues below advertisement
સુરતની VNSGUની સંલગ્ન કોલેજોમાં ઓનલાઇન પરીક્ષામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. 400થી વધુ પરિક્ષાર્થીઓ ચોરી કરતાં પકડાયા છે. ચોરી પકડવા માટે યુનિવર્સિટીએ ખાસ મોનેટરિંગ રૂમ શરૂ કર્યો છે. ઓનલાઇન સુપરવિઝિન માટે 60 કર્મચારીઓ બેસાડયા છે.
Continues below advertisement