Rupala Controversy | ગૃહમંત્રીના નિવાસે ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે મેરેથોન બેઠક, શું થઈ ચર્ચા?
gujarati.abplive.com
Updated at:
07 Apr 2024 09:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRupala Controversy | આજે ફરી એકવાર રૂપાલા વિવાદને લઈ ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસે ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે મેરેથોન બેઠક મળી હતી. 4 કલાકથી વધુ સમય સુધી ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી હતી.