Rupala Controversy | ભાજપના સ્નેહમિલનમાં કાળા વાવટા ફરકાવી ક્ષત્રિય સમાજે કર્યો રૂપાલાનો વિરોધ
Continues below advertisement
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન માં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ના ભાઈઓ દ્વારા પરસોતમ રૂપાલા વિરોધ નારેબાજી કરી કાળા વાવઠાં ફરકાવવામાં આવ્યા. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ તેમજ ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય હાજર હોય અને ભાજપના કાર્યકરો ની સાથે સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવતા ફરકાવવામાં આવ્યા. સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો ની હાજરીમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવઠાં ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ક્ષત્રિય રાજપુત સમાજના ભાઈઓ ની અટક કરી યોગ્ય કાર્ય એવી હાથ ધરવામાં આવી. થાન માં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માં કાળા વાવઢા ફરકાવવામાં આવ્યા.
Continues below advertisement