Rupala Controversy | રૂપાલા સામે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, શું આપી ચેતવણી?

Rupala Controversy | પરસોતમ રૂપાલા ના નિવેદનનો ગાંધીનગરમાં વિરોધ. ગાંધીનગરના પેથાપુર ખાતે ક્ષત્રિયોનો વિરોધ. મોટી સંખ્યા માં ક્ષત્રિયો પેથાપુર ખાતે થયા એકત્ર. ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા, ગાંધીનગર શહેર રાજપુત સમાજના પ્રમુખ અનિલસિંહ ડાભી સહિત પેથાપુરમાં આગેવાનો ઉપસ્થિત. પેથાપુર થી ક્ષત્રીય આગેવાનો કલેક્ટર ને આપશે આવેદન. પેથાપુર ખાતેનો બેઠકમાં સમાજના લોકો સુધી સંદેશો પોહચડવનો પ્રયાસ. સમાજની એકજ માંગ છે પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ થાય. કોઈ સમાજ કે કોઈ પક્ષનો વિરોધ સમાજ કરતો નથી માત્ર ટિકિટ રદ કરવાની માંગ. આગામી સમયમાં સમાજની કમિટી જે આદેશ કરશે એ મુજબ ના કાર્યક્રમો કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola