BJP એ વધુ છ સેલના હોદ્દેદારોની કરી નિયુક્તિ, લીગલ સેલના પ્રદેશ સંયોજક તરીકે કોની કરી નિમણૂક
Continues below advertisement
ભાજપે વધુ 6 સેલનાં હોદ્દેદારોની નિયુક્તિ કરી હતી. કાયદા વિષયક, સાંસ્કૃતિક, માછીમાર,સફાઇ કામદાર, માલધારી અને ચિકિત્સા સેલનાં બે બે હોદ્દેદારોની નિમણૂક કરી છે. જે જે પટેલ, દિલિપભાઈ પટેલ, દિપકભાઈ જોષીની કાયદાવિષયક સેલના હોદ્દેદારો તરીકે નિમણૂક કરાઇ છે.
Continues below advertisement
Tags :
Bjp Appointment ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Appointees Of The Cell Region Coordinator Of The Legal Cell