નર્મદા યોજનાની કામગીરીના સવાલ અંગે સરકારે શું આપ્યો જવાબ,જુઓ વીડિયો
નર્મદા યોજના(Narmada project) પર કામ પૂર્ણ થવા અંગે સરકારે જવાબ આપતા કહ્યું કે, નહેરના 458.32 કિમીના તમામ કામ પૂર્ણ થયા છે.શાખા નહેરના 2725 કિમીની લંબાઈમાં 84.69 કિમીના કામો હજું બાકી છે.