Vadodara: SSG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા શીલા ઐયરે કર્યો મહત્વનો દાવો,જુઓ વીડિયો

વડોદરા(Vadodara)ની એસએસજી હોસ્પિટલ(SSG Hospital)ના પીડિયાટ્રિક વિભાગની OPDમાં દૈનિક 5 બાળકો કોરોના(Corona) સંક્રમિત આવતો હોવાનો વિભાગના વડા શીલા ઐયરે(Sheela Iyar) દાવો કર્યો છે.આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે બાળકોની સારવાર માટે નવું કોવિડ કેર ઊભું કરવામાં આવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola