અગાઉ ક્રિકેટ મેચની ટિકિટો વેચાતી તેમાં સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતુંઃ વીરજી ઠુમર
Continues below advertisement
મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો. કોગ્રેસ નેતા વીરજી ઠુમરે કહ્યું કે, અગાઉ ક્રિકેટ મેચની ટિકિટો વેચાતી તેમાં સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. સરદારના નામ ભાજપની સરકારમાં ભૂસાઇ રહ્યું છે.
Continues below advertisement