ગાંધીનગરઃ પ્રદેશ ભાજપે આ બે જિલ્લા ભાજપના આંતરિક માળખાની કરી જાહેરાત, જુઓ વીડિયો
પ્રદેશ ભાજપે આ બે જિલ્લા ભાજપના આંતરિક માળખાની જાહેરાત કરી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ભાજપનું આંતરિક સંગઠનનું માળખું જાહેર કર્યું હતું. અત્યાર સુધીમાં 15 જિલ્લા મહાનગરોના ભાજપ સંગઠનનું માળખુ જાહેર થઇ ચૂક્યું છે.