દેશમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવા મામલે ગુજરાત ક્યા ક્રમે છે?
કોરોનાના ટેસ્ટમાં ગુજરાતની પોલ ખોલતા આંકડા આવ્યા સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં ગુજરાત પાછળ છે. આ મામલે ગુજરાત દેશમાં 22માં ક્રમે છે. પ્રતિ 10 લાખની વસ્તીએ દિલ્હી ત્રણ લાખ 30 હજાર 201 ટેસ્ટ સાથે સૌથી આગળ છે.