સરદાર સરોવર યોજનાના સવાલ અંગે રાજ્ય સરકારે કરી કબૂલાત, જુઓ વીડિયો
રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈના પ્રશ્નનો જવાબ આપતા સરકારે સરદાર સરોવર યોજના માટે કેન્દ્રએ ઓછી ગ્રાન્ટ ફાળવી હોવાનો ગૃહમાં સ્વીકાર કર્યો છે. વર્ષ 2018-19માં રાજ્યની 2 હજાર કરોડની ગ્રાન્ટની માંગ સામે કેન્દ્રએ 1394 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
Tags :
Gujarati News Central Government ABP ASMITA Allocation Sardar Sarovar Yojana Confession By State Government