Surat: AAPના કોર્પોરેટરો સાથે ગેરવર્તણુક કરનાર પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ, જુઓ વીડિયો
સુરત (Surat)માં મનપાના વિરોધ પક્ષના નેતા અનશન પર બેઠા હતા. AAPના કોર્પોરેટરો સાથે ગેરવર્તણુક કરનાર પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી હતી. સુરતમાં અમુક વિસ્તારમાં પાણી બિલને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો.