ગાંધીનગરઃ આઉટ સોર્સ એજન્સીઓની ટેન્ડર પ્રક્રિયા હાલ પુરતી અટકાવી દેવાઇ, જુઓ વીડિયો
મોટા ગોટાળા સામે આવતા આઉટ સોર્સિંગ એજંસીની ટેંડર પ્રક્રિયા અટકાવવાનો રોજગાર અને તાલીમ નિયામકે આદેશ આપ્યો હતો. બીજી સૂચના ન મળે ત્યાં સુધી ટેંડર પ્રક્રિયા હાથ નહીં ધરાય. આઉટ સૉર્સિંગ એજંસીઓ મનસ્વી રીતે કામ કરતી હોવાની ગંભીર નોંધ લેવાઇ હતી.