વલસાડના આ વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોની ચિંતા વધી, જુઓ વીડિયો

Continues below advertisement
વલસાડના કેટલાક વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. વાપી, ઉમરગામ અને કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram