Gandhinagar: રાજભવન ખાતે કિસાન સંગઠનના વિરોધને પગલે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત,જુઓ વીડિયો
ગાંધીનગર(Gandhinagar)ના રાજભવન(Raj Bhavan) ખાતે કિસાન સંગઠનના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત(police cordon) ગોઠવી દેવામાં આવ્યો છે. રાજભવન તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે અને અહીં પોલીસ તહેનાત કરી દેવાઈ છે. ખેડૂતોના વિરુદ્ધ પ્રદર્શનની ચીમકીને ધ્યાનમાં રાખી આ બંદોબસ્ત કરાયો છે.