આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ, વિવિધ કાર્યક્રમો દ્વારા કરાશે સ્થાપના દિવસની ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 11:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. 2 ઓગષ્ટ 1965ના રોજ ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીનગરને કેપિટલ સિટી, ગ્રીન સિટી અને ગિફ્ટ સીટી તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રોજેકટના કારણે ગાંધીનગરની કાયા પલટ થઈ છે.