ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 23 કેસ,21 દર્દીઓ થયા સાજા, જુઓ મહત્વના સમાચાર

રાજ્યમાં (state) 24 કલાકમાં કોરોનાના (corona) 23 કેસ નોંધાયા. 21 દર્દીઓ (patients) સાજા થયા. 15 દિવસમાં એકપણ દર્દીનુ મોત નહીં. 3 દિવસના વિરામ બાદ વડોદરામાં (Vadodara) પડ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Vijay Rupani) પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસનો પલટવાર. અફઘાનિસ્તાનના (Afghanistan) કંદહાર (Kandahar) એરપોર્ટ પર 3 રોકેટ વડે હુમલો કરાયો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola