Gandhinagar:દહેગામમાં બેકાબુ સંક્રમણને અટકાવવા શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના વધતા સંક્રમણને કારણે ગાંધીનગરના દહેગામમાં બપોરના 4 વાગ્યા પછી વેપારી એસોસિએશને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનનો 3000 જેટલા વેપારીઓ અમલ કરશે.
Continues below advertisement