UCC In Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં લાગું થશે UCC , સૌથી મોટા સમાચાર

UCC In Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં લાગું થશે UCC , સૌથી મોટા સમાચાર

ગુજરાતમાં ટૂંક સમયમાં જ લાગૂ થશે UCC. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા લાગૂ થશે UCC. ચોમાસું સત્ર દરમિયાન સરકાર લાવી શકે છે બિલ. સરકાર UCC માટે અલગથી 2 દિવસનું સત્ર પણ બોલાવી શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં યોજાઈ મહત્વની બેઠક. UCC કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર. કમિટી આજે ફાઈનલ રિપોર્ટ સરકારને સોંપી શકે છે. કમિટી આજે ફાઈનલ રિપોર્ટ સોંપી શકે છે સરકારને . સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને રચાઈ છે કમિટી .  સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ.  સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર  દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola