Gandhinagar: આ ગામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કેમ નથી અપાઈ રહી વેક્સિન?,જુઓ વીડિયો
ગાંધીનગરના ઉનાવા ગામમાં વેક્સિનની અછતથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. અહીં વેક્સિનની અછતને કારણે 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી નથી.અહીં એક પણ યુવાનને કોરોના સામે રક્ષણ મેળવનારી રસી આપવામાં આવી નથી.