ભાજપ સંગઠન અને બોર્ડ નિગમની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરવાને લઈને શું આવ્યા મોટા સમાચાર?
Continues below advertisement
પેટા ચૂંટણી બાદ ભાજપ સંગઠન અને બોર્ડ નિગમની નિયુક્તિની પ્રકિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામા પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે.. બીજા તબકામાં બોર્ડ નિગનમાં નિયુક્તિઓ થઈ શકે છે. હાલનાં તબક્કે મહત્વના અને મુખ્ય કહી શકાય તેવા 40 જેટલા બોર્ડ નિગમમાં નિમણૂક બાકી છે. હાલ જ રાજ્ય સરકારે 24 ઓક્ટોબર 2017માં નિમણૂક કરેલા નિગમના ચેરમેન મુદત પૂર્ણ થઇ છે. હમણાં રાજ્યની 18 નિગમોના ચેરમેનની મુદત પૂર્ણ થઇ હતી.
Continues below advertisement