ગાંધીનગર અક્ષરધામ મંદિર 6 ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે. ગાંધીનગર અક્ષરધામના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે.