Vadodara મનપાની ચૂંટણીને લઇને અલગ અલગ સ્થળો પર ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઇ
Continues below advertisement
Vadodara મનપાની ચૂંટણીને લઇને અલગ અલગ સ્થળો પર ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર કચેરી, કુબેર ભવનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Continues below advertisement