ધોરણ-10, 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રોગેશન આપવા કોણે કરી માંગ, જુઓ વીડિયો
નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો હતો. પરેશ ધાનાણીએ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ પત્ર લખ્યો હતો. ધોરણ 10 અને 12 ના રિપીટર વિધાર્થીઓને માસ પ્રોગેશન આપવા માટે પત્રમાં માંગ કરવામાં આવી છે. કોરોના કાળમાં પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને મુક્તિ આપવા માટે માંગ કરી હતી.