કોણ બનશે સરપંચ?: ગાંધીનગરના શેરથા ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
ગાંધીનગરના શેરથા ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગે ગ્રામજનોએ માહિતી આપી છે. અહીંયા ગટરની કામગીરી, પાણીના પ્રશ્નો, ડેમેજ કંટ્રોલની કામગીરી, આરોની કામગીરી સહિતની કામગીરી કરી હોવાની વાત ડે.સરપંચે કરી છે.