કચ્છના ગાંધીધામના સુંદરપુરી નજીક જૂથ અથડામણ, બે બાઇકમાં કરી આગચંપી, જુઓ વીડિયો 

કચ્છના ગાંધીધામના સુંદરપુરી નજીક જૂથ અથડામણ થઇ હતી. અજાણ્યા શખ્સોએ બે બાઇકમાં આગચંપી કરી હતી. મોડી રાત્રે બાઇક પાર્ક કરવા જેવી બાબતે બોલાચાલી બાદ જૂથ અથડામણ થઇ હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola