અમેરિકામાં અત્યાર સુધીમાં કેટલા લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સીન, જુઓ વીડિયો
અમેરિકામાં કોરોનાની રસીકરણનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. અમેરિકામાં બે કંપનીઓ ફાઇઝર અને મોડર્નાની વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી છે.