નવસારી જિલ્લામાં 10 ટકા વરસાદમાં તંત્રની પોલ પડી ખૂલી, રોડ-રસ્તાઓ થયા બિસ્માર

નવસારી જિલ્લામાં સામાન્ય વરસાદમાં લોકોના હાલ બેહાલ થયા છે. રોડ-રસ્તાઓ બિસ્માર થયા છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 10 ટકા વરસાદમાં તંત્રની પોલ ખૂલી પડી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola