Gandhinagar:મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કરી શકે છે મહત્વની જાહેરાત, જુઓ વીડિયો

Continues below advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) બપોરે 12 વાગ્યે મહત્વની જાહેરાત કરી શકે છે. ગાંધીનગર(Gandhinagar) સ્વર્ણિમ સંકુલ-1માં પ્રેસ કોન્ફરન્સમાં તેઓ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા છે. ઈલેક્ટ્રીક વાહનો માટેની પોલિસીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram