ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, કેટલા વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ?

ધોરણ-12નું વિજ્ઞાન પ્રવાહ(science stream)નું 100 ટકા પરિણામ(result) જાહેર થયું છે. જેમાં એક લાખ સાત હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જેમાંથી ત્રણ હજાર 245 વિદ્યાર્થી(students)ઓને A1 ગ્રેડ મળ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola