રાજ્યમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, કેટલા વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 સામાન્ય પ્રવાહ(general stream)નું માસ પ્રમોશન(mass promotion)ના કારણે 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં ચાર લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 697 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે અને 9 હજાર 455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે.