J&Kમાં ડ્રોન અટેકને પગલે રાજકોટ પોલીસ બની સતર્ક, ડ્રોન અને કેમેરા વાળા વ્હીકલ અંગે શુ લીધા પગલા?

Continues below advertisement

જમ્મુ કાશ્મીરમાં ડ્રોન અટેક પગલે રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે. હવે રાજકોટમાં ડ્રોન ઉડાવતા પહેલા પોલીસની મંજૂરી લેવી પડશે. કમિશ્નરે ડ્રોન અને કેમેરા વાળા વ્હીકલનું રજિસ્ટ્રેશન કરાવવા અંગેનું જાહેરાનામું પણ બહાર પાડ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram