છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1091 નવા કેસ નોંધાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1091 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચ્યો હતો. રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે જ્યારે 1,41,652 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર હતા અને 14,362 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,59,726 પર પહોંચી હતી.