રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ અને કેટલા થયા મોત?,જુઓ વીડિયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 હજાર 978 કેસ નોંધાયા છે. રાજ્યમાં 23 એપ્રિલ પછી રાજ્યમાં કોરોનાના કેસમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે.અમદાવાદમાં 27 અને વડોદરામાં 19 સહિત કુલ 153 દર્દીઓના મોત થયા છે.