છેલ્લા બે મહિનામાં 129 બોગસ ડોક્ટર ઝડપાયા, કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા

નકલી ડોક્ટર સામે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી. રાજ્યમાંથી 53 નકલી ડોક્ટર ઝડપાયા હતા. 1 એપ્રિલથી 31 મે સુધીમાં 53 ઝડપાયા હતા. છેલ્લા 2 દિવસમાં જ 18 નકલી ડોક્ટરની ધરપકડ કરાઇ હતી. વલસાડમાં 9 નકલી ડોક્ટરની ધરપકડ કરાઇ હતી તો વડોદરા ગ્રામ્યમાં 4 અને પંચમહાલમાં 4 નકલીની ધરપકડ કરાઇ હતી. ગાંધીનગરમાંથી 4 અને મોરબીથી 1 નકલી ડોક્ટર ઝડપાયા હતા. મોટાભાગના નકલી તબીબો રાજ્ય બહારથી આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola